Gujarat 58% DA Salary Calculator





કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ ૨૦૨૫ ની 3% મોંઘવારી સરકારી કર્મચારીઓ માટે જાહેર કરેલ છે જે ટૂંક સમયમાં ગુજરાત સરકારના કર્મચારીઓને લાગુ પડશે.હાલમાં ગુજરાત સરકારના કર્મચારીઓને ૫૫% મોંઘવારી મળી રહી છે જે હવે ૫૮% થઇ જશે.
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે અહી નીચે એક ઓનલાઈન પગાર ગણતરી કેલ્કયુલેટર આપવામાં આવેલ છે જેમાં માત્ર બેઝીક એન્ટર કરીને કેલ્કયુલેટ બટન પર ક્લિક કરવાથી તેમને મળવાપાત્ર ૫૮% મોંઘવારી મુજબ નો કુલ પગાર ની ગણતરી થઇ જશે.1 Salary Calculator

Salary Calculator

DA = 58% of Basic · HRA = 8% of Basic · Medical = ₹1000

DA (58%): ₹ 0

HRA (8%): ₹ 0

Medical: ₹ 1000

Total Salary: ₹ 0

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ