સ્પેશ્યલ ટીચર Sp.TET-1 & Sp.TET-II પરીક્ષા 2025: તારીખ અને સમય જાહેર

આજે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા ખાસ શિક્ષક માટેની યોગ્યતા કસોટી Sp.TET-1 (Special Educator Teacher Eligibility Test-I) અને Sp.TET-II (Special Educator Teacher Eligibility Test-II) માટેની પરીક્ષા તારીખ જાહેર કરી છે.


મુખ્ય વિગતો


📌 પરિક્ષાનું આયોજન કરનાર સંસ્થા: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર

📌 જાહેરનામા ક્રમાંક:


રાપબો/Sp.TET-1/2025/8940-9064


રાપબો/Sp.TET-II/2025/9065-9189

સ્પેશ્યલ ટીચર (Sp.TET-1 & Sp.TET-II) પરીક્ષા 2025: તારીખ અને સમય જાહેર



પરીક્ષાની તારીખ અને સમય


Sp.TET-1 પરીક્ષા: 12 ઑક્ટોબર 2025 (રવિવાર)

⏰ સવારે 11:00 થી બપોરે 01:00


Sp.TET-II પરીક્ષા: 12 ઑક્ટોબર 2025 (રવિવાર)

⏰ બપોરે 03:00 થી સાંજે 05:00

ગુજરાત બોર્ડની આજે મોટી જાહેરાત


પરીક્ષા કેન્દ્રો

આ પરીક્ષાનું આયોજન નીચેના શહેરોમાં થશે:


અમદાવાદ


રાજકોટ


વડોદરા


સુરત


મહત્વપૂર્ણ માહિતી

ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તથા અન્ય બાબતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ કરશે.ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ ગણાશે.પરીક્ષા સંબંધિત નવીનતમ માહિતી માટે ઉમેદવારોએ સતત www.sebexam.org વેબસાઇટ તપાસવી જરૂરી છે.


👉 જો તમે આ પરીક્ષામાં સામેલ થવાના હો, તો તારીખો, સમય અને કેન્દ્ર અંગે ચોક્કસ માહિતી મેળવી સમયસર તૈયારી શરૂ કરી દો.


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ