8મુ પગાર કમિશન: ₹60,000 બેઝિક વેતનથી કેટલો થશે નવો પગાર? જાણો સંપૂર્ણ ગણતરી

8મુ પગાર કમિશન: ₹60,000 બેઝિક પર કેટલો મળશે નવો પગાર?

8th Pay Commission: 8મા પગાર કમિશન હેઠળ ₹60,000 બેઝિક વાળા કર્મચારીઓ માટે નવો પગાર કેટલો થશે? ફિટમેન્ટ ફેક્ટર, DA, HRA અને અન્ય ભથ્થા સાથે જાણો સંપૂર્ણ હિસાબ.


સેન્ટ્રલ ગવર્મેન્ટના લાખો કર્મચારીઓ માટે 8મા પગાર કમિશન (8th Pay Commission) સૌથી મોટું અપડેટ બની શકે છે. ખાસ કરીને 7મા કમિશન બાદ હવે પગાર મેટ્રિક્સ (Pay Matrix) અને ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે લાગુ થશે તે ચર્ચાનો મુખ્ય વિષય છે.

8th Pay Commission


 ફિટમેન્ટ ફેક્ટર અને ફોર્મ્યુલા

શક્યતા ફિટમેન્ટ ફેક્ટર: 1.92

ગણતરી ફોર્મ્યુલા:

  • જૂનું બેઝિક × 1.92 = નવું બેઝિક
  •  ₹60,000 બેઝિક વાળા કર્મચારી માટે હિસાબ
  • જૂનું બેઝિક = ₹60,000
  • નવું બેઝિક = 60,000 × 1.92 = ₹1,15,200
  • DA (55%) = ₹63,360
  • HRA (27%) = ₹31,104
  • કુલ પગાર (ભથ્થા વગર) = ₹2,09,664

એટલે કે, ₹60,000 બેઝિક વાળા કર્મચારીઓની સેલેરી 8મા પગાર કમિશન બાદ ₹2.10 લાખથી વધુ થઈ શકે છે.

 અમલ ક્યારે થશે?

8મા પગાર કમિશન અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.આશા છે કે 1 જાન્યુઆરી 2026થી અમલ થઈ શકે.કર્મચારીઓને એરીયર સાથે નવા લાભ મળશે.

 મુખ્ય મુદ્દા

  • પગાર મેટ્રિક્સ જાળવાઈ શકે છે
  • 18 લેવલમાં ફેરફાર થવાની શક્યતા
  • પ્રમોશન પ્રક્રિયા સરળ બનશે
  • HRA અને DAનો સીધો લાભ મળશે
WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ