પેટ્રોલ-ડિઝલ ના ભાવ પાછા વધ્યા

દેશની જનતા ઉપર મોંઘવારીનો વધુ એક ઘા ઓઇલ માર્કેટીંગ કંપનીઓ પેટ્રોલ ના ભાવ માં પાંચ પૈસા પ્રતિ લિટર નો વધારો કરાયો છે, જયારે ડિઝલના ભાવમાં 1 રૂપિયો ને 26 પૈસા નો વધારો કરાયો છે. વધારેલા ભાવ આજ રાત્રી થી લાગુ કરાશે. આ ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ માં ભાવ વધારાના કારણે થયો છે. પેટ્રોલ ના ભાવ માં છ વાર અને ડિઝલના ભાવમાં જાન્યુઆરી 31 મે સુધી માં આઠવાર ભાવ વધારે થયો છે. જયારે પાંચ વાર ભાવ ઘટયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત માં ભાવ ઘટતા કંપનીઓ દ્વારા ભાવમાં કટોતી નથી કરી, પરંતુ ભાવ વધારો તો કરે જ છે.
WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ